શેત્રુજ્ય પર્વતના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો જુનો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ આ બબાલમાં કોઈ કોમી વિવાદ નથી. ડોલીના બે ગ્રુપ વચ્ચે માથાકુટ થઈ હતી. જૈન સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાલિતાણાનો એક વિડીયો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાઇરલ થયો છે જેમાં ગીરીરાજની પરિક્રમાં કરતાં જૈનોને કેટલાક અસાજીક તત્વો બળજબરી પૂર્વક આદીનાથના દર્શન કરતા પહેલા […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે…? જાણો શું છે સત્ય…

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ […]

Continue Reading