શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..
Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि… इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है…?अब दुनिया इसको क्या कहैआप ही […]
Continue Reading