શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

‎Dharmesh Goswami નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ  જાગૃત નાગરિક મંચ નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ જુઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગાડી માં વીમો પણ પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading