આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે. આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ […]
Continue Reading