શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]
Continue Reading