શું ખરેખર જીઈબીમાં 10,000 રુપિયામાં મળશે 1.5 ટનનું એસી…? જાણો સત્ય…
Rafik Raja નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ₹10000 (1.5 ટન અેસી), શરૂઆત ગુજરાત થી જીઈબી મા અેસી નુ વેચાણ 17.7.2019 થી બીલ ઉપર મલશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 186 લોકોએ લાઈક કરી હતી. 44 લોકો દ્વારા પોસ્ટ […]
Continue Reading