શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

‎ Jharna Mazumder‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, प्रशांत महासागर और हिंद महासागर आपस में मिलते जरूर है मगर कभी मिक्स नहीं होते ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 362 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading