Fact Check: બાળકોના વર્ગખંડની તસ્વીરનો ફોટો જાણો ક્યા રાજ્યનો છે…

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક ખરાબ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading

વર્ષ 2018ની ઘટનાને દિલ્હી ચૂંટણીના પરિણામ બાદની જણાવી ફેલાવવામાં આવી રહ્યી…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાબાશ દીલ્હી ચૂટણી ના પરીણામ ની અસર ચાલુ. હજી તક છે. સુધરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ […]

Continue Reading