ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીએસટીની માહિતી સાથેનો એક  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું “જય શ્રી રામ”ના નારા લગાવો. જો […]

Continue Reading

શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુ યુવક દ્વારા મુસ્લિમ સમુદાયના બાળકને માર મારવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. યુવકનો આરોપ છે કે તેણે મંદિરમાં પાણી પીધું હોવાથી તેણે બાળકને માર માર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક આરોપીને પોતાનું નામ આસિફ જણાવે છે.  આ ઘટના સાથે જ સોશિયલ […]

Continue Reading