Fake News: શું ખરેખર કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વર્લ્ડ કપ એડ શૂટનો એક ભાગ છે જે અપહરણના ખોટા દાવા સાથે ફેલાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ કપિલ દેવનો એક 7 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યું છે. વીડિયોમાં કપિલ દેવનું અપહરણ થતું જોવા મળે છે. જેમાં કેટલાક લોકો કપિલ દેવના મોઢાને કપડાથી […]

Continue Reading

ગૌતમ ગંભીરના ‘ભારત તેરે ટુકડે હોંગે…’ ના નારા લગાવતા દર્શકોનો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે…

ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરને દર્શકો સામે અશ્લીલ હરકતો કરતા દર્શાવવામાં આવ્યા છે. દર્શકો તેને ટ્રોલ કરી રહ્યા હતા, જેનાથી ગંભીર ગુસ્સે થઈ ગયો હતો. આનાથી વિવાદ ઊભો થયો અને દિલ્હીના સાંસદને તેમની ક્રિયાઓ સમજાવવા માટે પ્રેરિત કર્યા. ગંભીરે કહ્યું કે દર્શકો ભારત વિરોધી […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading

શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….

‎‎Vinod Thakor Shankheshwar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, વિરેન્દ્ર સહેવાગ ની કોગ્રેસ મા એન્ટ્રી થી ગૌતમ ગંભીર નુ ભાજપા સાંસદ પદે થી રાજીનામું…વાહ પાજી વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિરેન્દ્ર સેહવાગની કોંગ્રેસમાં એન્ટ્રી થવાથી ગૌતમ […]

Continue Reading