Fake News: મેટ્રો સ્ટેશન પરથી બાળકના અપહરણની ઘટનાનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. મેટ્રો સ્ટેશન પરથી છોકરાઓ એક બાળકનું અપહરણ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પીળા રંગનું હૂડી પહેરેલો એક માણસ મેટ્રો સ્ટેશન પર ઉભો જોવા […]

Continue Reading

પીએમ મોદી જે મહિલાને નમીને પ્રણામ કરી રહ્યા છે જાણો કોણ છે આ મહિલા…?

નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં લાગેલી આગ બાદ લોકોની ભીડનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના લોસ એનજલ્સમાં લાગેલી આગ બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોની ભીડ રસ્તા પર ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકામાં લાગેલી આગ બાદ પોતાનું ઘર છોડી જઈ રહેલા લોકોનો વીડિયો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

રસ્તા પર ચાલી રહેલી યુવતી સાથે છેડછાડ કરી રહેલા યુવાનના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની અલગ-અલગ ઘટનાઓનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટરસાઈકલ સવાર રસ્તા પરથી પસાર થઈ રહેલી કેટલીક યુવતીઓની મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ પછી પોલીસ એક યુવકને માર મારીને સરઘસમાં લઈ જતી જોવા મળે છે. આ વીડિયોને શેર […]

Continue Reading

Fake Check: મનાલીના ટ્રાફિક જામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું જાણો શું છે સત્ય….

પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બરના લોકો ફરવા જતા હોય છે, આ વચ્ચે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ […]

Continue Reading

ટોલનાકા પર દાદાગીરીનો આ વીડિયો ભારતનો નહીં પરંતુ ક્યા દેશનો છે જાણો શું છે સત્ય….

ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયાસ કરતા ઘણા લોકો સાથે ભરેલી પીકઅપ વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વ્યક્તિ વાહન પસાર કરવા માટેના અવરોધને તોડતો પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન દ્વારા તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં ડાન્સ કરનાર વ્યક્તિ કોરિયોગ્રાફર કિરણ જે છે, પૂર્વ શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન નહીં. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વિકી કૌશલની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત ‘તૌબા તૌબા’ પર ડાન્સ કરી રહ્યો છે. પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરી રહેલો વ્યક્તિ […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણીના 10 માર્ચના રોજ પરિણામ આવ્યા હતા જેમાં ભાજપાનો વિજય થયો હતો. તે બાદ પણ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક આજતક ન્યુઝ ચેનલ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “अब फ्री राशन नहीं मिलेगा!” આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં આકાશ માંથી આઝાન સંભળાય હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રસ્તા પર લોકો આકાશ માંથી આવતા અવાજને રેકોર્ડ કરી રહ્યા હોવાનું જોવા મળે છે. અઢી મિનિટના આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીના શહેરમાં લોકોને આકાશ માંથી અઝાનનો અદ્રશ્ય અવાજ સંભળાયો હતો. જેને લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર મફત રાશન લેવા માટે મહિલાઓ લાઈનમાં બેઠી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading