મહિલાઓની કતારનો આ ફોટો પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નથી…. જાણો શું છે સત્ય….

આ ફોટો હાલની લોકસભા ચૂંટણી દરમિયાનના પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022માં યોજાયેલી યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને પહેલા ચરણનું મતદાન પણ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં બુર્ખા પહેરેલી મહિલાઓની વચ્ચે એક સાડી પહેરેલી મહિલાને પણ જોઈ શકાય […]

Continue Reading

VVPAT સ્લિપના સ્ટોરેજનો જૂનો વિડિયો ખોટી માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 19 એપ્રિલ, 2024ના રોજ શરૂ થયેલી વર્તમાન લોકસભા ચૂંટણી સાથે સંબંધિત નથી. મૂળરૂપે ડિસેમ્બર 2022માં શેર કરવામાં આવ્યો હતો, આ વીડિયો ગુજરાતના ભાવનગરનો હોવાનું માનવામાં આવે છે. જો કે, ભાવનગરના જિલ્લા કલેક્ટરે તે સમયે આ દાવાને રદિયો આપ્યો હતો. વિશ્વની સૌથી મોટી ચૂંટણી કવાયત ગયા અઠવાડિયે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે શરૂ […]

Continue Reading