Fake Check: મેચ બાદ ભાવુક થઈ મેસી જેમને ગળે મળ્યો તે તેમની માતા નથી… જાણો શું છે સત્ય….

વિડિયોમાં દેખાતી મહિલાની ઓળખ એન્ટોનિયા ફારિયાસ તરીકે થઈ હતી, જે ટીમ આર્જેન્ટીના માટે રસોયા તરીકેનું કામ કરે છે. રવિવારે ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાન પર મેસીને ગળે લગાવતી એક મહિલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકો વિડિયો શેર કરી રહ્યા છે તેઓ દાવો કરે છે કે, “ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત […]

Continue Reading

કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading