શું ખરેખર બ્રાઝિલ સરકાર દ્વારા ત્યાંના ભ્રષ્ટ કર્મચારીઓ અને રાજનેતાઓ પાસેથી જપ્ત કરેલા 4 અરબ ડોલરનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….
Ds Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये कोई इमारत नहीं है ये तो ब्राजील सरकार द्वारा अपने भ्रष्ट राजनेताओं और सरकारी कर्मचारियों से बरामद किये गये […]
Continue Reading