Fake News: શું ખરેખર આ પ્રકારના 60 ટનના 80 પથ્થરો મળી આવ્યા છે.? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પથ્થર આજ થી 7 વર્ષ પહેલા વર્ષ 2016માં મળી આવ્યો હતો. તેમજ આ પથ્થરનું વજન 60 નહીં પરંતુ 30 ટન છે. તેમજ 80 પથ્થર મળી આવ્યા હોવાની વાત પણ ખોટી છે. આ એક જ પથ્થર મળી આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

Kanti Dawda નામના ફેસબુક યુઝર દ્વારા Avaniya (અવાણિયા) Village friends તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યૂઝીલેન્ડની એક સ્ત્રીએ બે સિંહના બચ્ચા મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી, સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુઓ…..!! અને આપણે માનવ હોવા છતાં […]

Continue Reading