શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

Fake News: T20 વર્લ્ડ કપની ઉજવણીમાં મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી શેમ્પેઈન ખોલવામાં આવી ન હતી…? જાણો શું છે સત્ય….

ઇંગ્લેન્ડની ટીમ દ્વારા શેમ્પેયન થી ઉજવણી કરવામાં આવી હતી. કેપ્ટન જોસ બટલર દ્વારા મોઇન અલી અને આદિલ રશીદના ગયા બાદ શેમ્પયનથી ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ટી20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રમાયો હતો અને જેમાં ઇંગ્લેન્ડ ની ટીમનો ભવ્ય વિજય થયો છે. જે ટીમમાં બે મુસ્લિમ ખેલાડીઓ પણ હતા. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

ઈસ્તાંબુલની શેરીના નમાજ અદા કરતા વિડિયોને ઈંગ્લેન્ડનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય….

આજકાલ ઇન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે રસ્તામાં ઘણા વાહનોને ઉભેલા જોઇ શકો છો. વિડિયોમાં કેટલાક લોકો રસ્તા પર નમાઝ અદા કરતા જોવા મળે છે અને તમે બેકગ્રાઉન્ડમાં અઝાનનો અવાજ પણ સાંભળી શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

ઈંગ્લેન્ડ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Khabar Gujaratni નામના ફેસબુક પેજ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકામાં જોવા મળ્યું આગનું ભયંકર વાવાઝોડું, ઇતિહાસમાં પહેલીવાર આને લઇને ચેતવણી અમેરિકાના જંગલોમાં આગ લાગી છે. આના કારણે એક આગનું તોફાન હાલમાં જ જોવા મળ્યું. આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય […]

Continue Reading