શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ […]
Continue Reading