જાણો ઉજેજૈનમાં ઈદ પર હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નારેબાજી કરી રહેલી મુસ્લિમ સમુદાયની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉજ્જૈન ખાતે ઈદ પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન પોલીસના જવાન દ્વારા ઇજાગ્રસ્ત થયા નું નાટક કરવામાં આવી રહ્યું છે..?

ઈદ બાદ રાજસ્થાનનું જોધપુર ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ. જોધપુરમાં થયેલા તોફાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી તેમના માથા પર રૂમાલ બાંધતો જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા […]

Continue Reading