વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરત શહેર ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading