શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં અગિયાર હજાર કરોડનું કૌભાંડ,દેશભરમાં દરોડાઓ ચાલું.. ચૂંટણી પુરી હવે ઉઠમના શરૂ.. લાગે રહો મોદી જી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર RBIના તમામ ઓફિસરોની રજાઓ રદ કરી નાખવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘RBI ના તમામ ઓફિસરોની રજા તાત્કાલિક ધોરણે રદ કરાઇ. કુછ બડા હોને વાલા હે.પણ વાંધો નહિ આ વખતે.હાથ વગુ કાય હોય તો ઉપાદી ને?’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….?જાણો શું છે સત્ય…..

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..! આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading