Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake News: શું ખરેખર સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, દાનપેટીમાંથી રૂપિયા કાઢી અને કોથડામાં ભરતા લોકોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે આવેલા દાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૈસા ભરેલી દાનપેટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

Continue Reading

શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને અનિલ અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading