શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…
Khabarchhe નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]
Continue Reading