શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]

Continue Reading

શું ખરેખર સુરતના મેડિકલ ફાર્મસી દ્વારા 20 થી 60 ટકાની દવા પર છૂટ આપવામાં આવી છે..? જાણો શું છે સત્ય..

Dilipbhai Vankawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SURAT ની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 20 to 60 ટકાની ના ફાયદા(ડિસ્કાઉન્ટ) સાથે દરેક પ્રકારના મોંઘા ઈન્જેક્શનો તેમજ સર્જીકલ આઈટમો આપના સુધી અમો પહોચાડીશું. આ મેસેજ બને તેટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી. કેમકે આપણા એક શેર કરવાથી […]

Continue Reading