શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે….? જાણો શું છે સત્ય…..

Hasam Ghumra નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘Mo 98987 84398‬: આ ભાઈ ના કાર્ડ સિદ્ધપુર ખાતે જડેલ છે‪98987 84398‬: તો જામનગર નું કોઈ ગ્રુપ હોય તો એમાં પોસ્ટ કરો’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકો દ્વારા તેમના […]

Continue Reading