જાણો પૂર્વ રક્ષામંત્રી એ કે એન્ટોનીએ તેમની પત્નીની પેઈન્ટિંગ સરકારના 28 કરોડ રુપિયામાં ખરીદી હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પેઈન્ટિંગ સાથે ઉભેલી મહિલાના ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીની પત્ની છે અને બાજુમાં તેણીએ બનાવેલું પેઈન્ટિંગ છે જે તે સમયે એ.કે.એન્ટોનીએ સરકારના 28 કરોડ આપીને રુપિયામાં ખરીદ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા […]

Continue Reading