શું ખરેખર આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મફ્તમાં સારવાર આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. “આંધ્રપ્રદેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આંધ્રપ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં […]

Continue Reading

શું ખરેખર કોરોના દર્દીઓની સારવાર તંબુમાં ચાલી રહી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા દર્દીઓ સુતેલા જોવા મળે છે. અને તમામની સારવાર ચાલી રહી હોવાનું જોવા મળે છે. તેમજ અમુક દર્દીઓને બાટલા પણ ચડાવવામાં આવી રહ્યા છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તંબુમાં સુતેલા આ તમામ લોકો કોરોનાના દર્દીઓ છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading