શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…

‎પકડી પાડયા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading