UPના સંત કબીર નગરમાં ચંદ્રયાન-3નો કોઈ ભાગ પડ્યો નથી… જાણો શું છે સત્ય….

ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે, ઈંધણ ટેન્ક તેના એક ફાઇટર એરક્રાફ્ટની હતી, જે તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારના સ્ટોર્સને હટાવવા પડ્યા હતા. સંત કબીર નગર જિલ્લાના ખલીલાબાદ વિસ્તારમાં એરફોર્સના એરક્રાફ્ટની ઈંધણની ટાંકી જેવું કંઈક મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ વચ્ચે સોશિયલ મીડિયામાં […]

Continue Reading

મંગલયાનના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી કરતી ISROની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર ચંદ્રયાન-3ની સફળતા તરીકે શેર કરવામાં આવી રહી છે…

આ તસવીર વર્ષ 2014માં મંગળયાનના સફળ પ્રક્ષેપણ પછીની છે. તેને ચંદ્રયાન 3 સાથે કોઈ લેવાદેવા નથી. તાજેતરમાં ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. આ અંગેના ઘણા વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીર […]

Continue Reading

BrakeTheFake: ચંદ્રયાન-3 ના નામે વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું જાણો શું છે સત્ય…

તપાસ હજુ ચાલી રહી છે, રહસ્યમય પદાર્થ અગાઉના PSLV પ્રક્ષેપણનો હોવાની સંભાવના છે.  ચંદ્રયાન-3 જ્યારથી લોંચ થયુ ત્યારથી ચર્ચામાં રહ્યુ છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ તાંબાના રંગના સિલિન્ડરનો ફોટો છે, જે કથિત રીતે ઓસ્ટ્રેલિયન બીચ પર તણાઈને આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર […]

Continue Reading