જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ગ્લેશિયરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો […]

Continue Reading