શું ખરેખર સિમલા મરચામાં વિશ્વનો સૌથી પાતળો અને ઝેરી સાપ મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Voice of Public નામના ફેસબુક પેજ દ્વારા 9 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #ભોલર મરચાં (સિમલા) માં દુનિયાનો સૌથી પતલો અને #ઝેરી “સાપ”.મીત્રો #શેર કરજો અજાણ લોકો ને ખબર પડે. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  સિમલા મરચામાં દુનિયાનો સૌથી પાતળો અને ઝેરી સાપ […]

Continue Reading