જાણો ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનને તાજેતરમાં અર્જુન એવોર્ડ મળ્યો હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનના ફોટો સાથે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેની રોશની કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં ન હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવવામાં આવ્યો…. જાણો શું છે આ વાયરલ વીડિયોનું સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં હિજાબ ગર્લ તરીકે ઓળખાઈ રહેલી મુસ્કાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર બુર્જ ખલીફા પર થી યુવાને આત્મહત્યા કરી તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી વેબસાઈટના એક વાંચક દ્વારા ગુજરાતના ફેક્ટ ક્રેસન્ડોના નંબર 79900 15736 પર એક વિડિયો અને “suside from burj Khalifa” લખાણ મોકલાવ્યુ હતુ, અને સત્ય અંગે તપાસવવા જણાવ્યુ હતુ. આ વિડિયોમાં એક સીસીટીવી પણ આપવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ ટાવર પરથી નીચે કુદતો દેખાઈ રહ્યો છે. “આ સીસીટીવી દુબઈના બુર્જ ખલીફાના હોવાનો દાવો […]

Continue Reading