શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident ✍️✍️✍️👇👇👇આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

‎‎Ramesh Bapodara‎  નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લાગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન*  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS […]

Continue Reading