શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…
Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 […]
Continue Reading