પુણેમાં બ્લડ કેન્સરની દવા મળી આવી હોવાનો ફેક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

કેન્સરને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કરતી દવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઈમિટિનુફ મર્સીલેટ નામની દવા બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડે છે અને પુણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 નવેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર બ્લડ કેન્સરની દવા મળી આવી છે અને તે પૂણે સ્થિત યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎ ‎Jitendra Bhati Unjha‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર PUNE માં available કૃપા કરીને વાંચ્યા પછી આ મહત્વપૂર્ણ સમાચાર ફોરવર્ડ કરવાનું મન બનાવો, મારા પ્રિય મિત્રો, બ્લડ કેન્સર માટે દવા મળી આવી છે !! ફરીથી ફોર્વર્ડ […]

Continue Reading

શું ખરેખર આ છોકરાએ પબજી રમવાથી માનસિક સંતુલન ગુમાવી દીધુ…? જાણો શું છે સત્ય…

‎‎‎ ‎Chirag Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 નવેમ્બર,2019   ના રોજ to Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kalol College pacvhad હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાત બંઘ નથી થતા […]

Continue Reading

શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…

‎‎‎ Ramesh Sagar‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓકટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાથલા થોરનું જયૂસ 60 દિવસ નિયમિત પીવાથી બ્લડ કેન્સર મટે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાથલા થોરના જ્યૂસના નિયમિત 60 દિવસના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે. […]

Continue Reading