શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક માણસે ફૂલનો હાર પહેરેલો જોવા મળે છે અને બીજા માણસ હાથમાં માઇક પકડીને જોઇ શકાય છે. જે બાદમાં ફૂલ પહેરેલા વ્યક્તિને મકાન પાછળ લઈ જઈ અને ફડાકા મારે છે બાદમાં તેને ફરી લોકો સામે લઈ આવે છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાએ એવું કહ્યું કે, “બટન ગમે તે દબાવો વોટ તો ભાજપને જ જશે”…? જાણો શું છે સત્ય….

‎‎Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર  દ્વારા 20 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે આ લોકો જાહેર મા બોલે છે તો ચૂંટણી કમિશનની આંખો ક્યારે ખુલશે ??? જાહેરમંચ પર થી ઊમેદવાર પોતે કહે છે કે બટન કોઈ પણ દબાવશો મત ભાજપ મા […]

Continue Reading