ફરતી મોટરસાયકલનો વાયરલ વીડિયો ભારતનો નહીં, પણ ઇન્ડોનેશિયાનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક બાઇક અને સ્કૂટી એકબીજા સાથે અટવાઈ ગયા છે અને રસ્તા પર આગળ વધી રહ્યા છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”બાઈક અને સ્કુટરનો આ અકસ્માતનો આ વીડિયો ગુજરાતના રાજકોટ શહેરનો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો તડકામાં સળગી ઉઠેલા બાઈકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તડકામાં લાંબો સમય પડી રહેવાને કારણે આ બાઈકમાં આગ લાગી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મોડાસા ખાતેના પેટ્રોલપંપ પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપ પર એક બાઈકમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોડાસા ખાતે એક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading