શું ખરેખર વીડિયોમાં જોવા મળતી પોલીસ રાજસ્થાન પોલીસ છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ભીલવાડા પોલીસની કાર્યવાહની નહીં પરંતુ વર્ષ 2022નો યુપી પોલીસની કાર્યવાહીનો છે. હાલની ભીલવાડાની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. રાજસ્થાનના ભીલવાડામાં ગત 25 ઓગસ્ટના એક ધાર્મિક સ્થળે ગાયની કાપેલી પૂંછડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઘટના બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ […]

Continue Reading

શું ખરેખર ભારત માતાની જય બોલવા બદલ વૃધ્ધને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

વીડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વીડિયો છે. પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ વીડિયોને અમદાવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

Mahesh Pandor નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ભાઈ નું મુર્ત્યું થયું હતું ને સમશાન માં લય જતા અચાનક આ ભાઈ ના ખોલીયા માં જીવ પાસો આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક માણસનું મૃત્યુ […]

Continue Reading

શું ખરેખર બિહારમાં બેંક મેનેજરને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટાકારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Rajkot Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિહારની બેંકમાં ઓચિંતું ચેકીંગ આવતા, મેનેજર માસ્ક વગર બેઠા હતા ભરવો પડતો મેમો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 315 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ […]

Continue Reading