જાણો બાળકને ઢોર માર મારી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ગુસ્સામાં બાળકને ઢોર માર મારી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકને ઢોર માર મારી રહેલી એક મહિલાનો […]

Continue Reading

નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. […]

Continue Reading

સસરાએ ચંપલથી જમાઈની ધુલાઈ કરી હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરરાજાને ચપ્પલથી મારી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેજમાં બાઈક માંગવા પર સસરાએ જમાઈની ચપ્પલથી ધુલાઈ કરી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર જે શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો તેને લોકોએ ઢોર માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જે બિહારના પટના ખાતે બનેલી ઘટનાનો હતો. ત્યાર બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોના ટોળા દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં શિક્ષકે બાળકને ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading