શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…
જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]
Continue Reading