શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

Dharmesh Patel Babra નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુસ્લિમોને સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાશે.સૂત્રો જય શ્રી રામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ […]

Continue Reading