જાણો વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 35 કરોડ રુપિયાના ચેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચેકનો જે […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય  હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય

News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો […]

Continue Reading