ઉદ્ધવ ઠાકરે મુગલ બાદશાહ ઔરંગઝેબને ભાઈ નહોતા કહ્યા, ખોટા દાવા સાથે અધૂરો વિડિયો થયો વાયરલ…

ઉદ્ધવ ઠાકરે દ્વારા મુગલ બાદશાહ ઔરંગઝેબને પોતાનો ભાઈ ન હતો કહેવામાં આવ્યો. તેમના ભાષણનો અડધો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં, ઉદ્ધવ […]

Continue Reading

જાણો ઔરંગઝેબને પોતાનો ભાઈ કહેવાના ઉદ્ધવ ઠાકરેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબને તેમનો ભાઈ કહેવાની સાથે એવું કહી રહ્યા છે કે, ઔરંગઝેબે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કબર પર ફૂલ ચડાવી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading