જાણો ATM માં ઘુસેલા સાપના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ATM માં ઘુસેલા સાપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભરુચની શ્રવણ ચોકડી નજીક આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં સાપ ઘુસી ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય

News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો […]

Continue Reading