પહાડ પર ચડતા લોકોનો વીડિયો ચીનનો છે, અરૂણાચલ પ્રદેશનો નથી..જાણો શું છે સત્ય….

આ વીડિયો ચીનના સિચુઆન પ્રાંતના અતુલીઅર ગામનો છે. એક સુરક્ષિત સ્ટીલની સીડીએ પછીથી વિડિયોમાં ગ્રામજનોની સીડીને બદલી નાખી. લોકો અત્યંત ઢાળવાળી ખડકો ઉપર જતા હોય છે, કેટલાક પગપાળા અને અન્ય લોકો લાંબી સીડીથી ઉપર અને નીચે જતા હોય છે, કેટલાક પીઠ પર બાળકો અને સામાન સાથે પણ સીડી પર ચડતા જોઈ શકાય છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર આઝાદી પછી અરૂણાચલ પ્રદેશમાં પહેલું એરપોર્ટ બન્યુ…? જાણો શું છે સત્ય….

આ દાવો ખોટો છે. તસવીરમાં દેખાતું એરપોર્ટ અરૂણાચલ પ્રદેશનું પહેલું એરપોર્ટ નથી. એરપોર્ટના રનવેની એક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે. તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અરૂણાચલ પ્રદેશના એરપોર્ટની તસવીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, “દેશની આઝાદી બાદ અરૂણાચલ પ્રદેશમાં આ પહેલું એરપોર્ટ છે.” […]

Continue Reading

જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સુંદર એરપોર્ટનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સુંદર એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સુંદર એરપોર્ટનો વીડિયો અરુણાચલ પ્રદેશ ખાતે આવેલા એરપોર્ટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

CDS બિપિન રાવતના ચોપર ક્રેશ તરીકે અરૂણાચલ પ્રદેશનો વિડિયો વાયરલ…જાણો શું છે સત્ય…

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ અવસાન થયું, જ્યારે તેમને લઈ જતું લશ્કરી હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે તેમની પત્ની મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકોનું પણ અકસ્માતમાં મોત થયું છે. 8 ડિસેમ્બર 2021ના રોજ સમાચાર આવતા જ કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading