શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…
Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા […]
Continue Reading