શું ખરેખર આંણદમાં ચાલુ લગ્ન પર પોલીસે પહોંચી બંધ કરવાવ્યા હતા…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે અને ડીજે વાગી રહ્યુ છે આ વચ્ચે પોલીસ ત્યાં પહોંચી અને બંધ કરાવે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

દિલ્હી ભાજપાના નામે વાયરલ થઈ રહ્યો ખોટો પત્ર… જાણો શું છે સત્ય…

Umesh Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયા ની સૌથી મોટી પાર્ટી એ દિલ્લી માં કેજરીવાલ સામે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર આ બાળક દયાદરા ભરૂચ રોડ પરથી મળી આવેલ છે…? જાણો શું છે સત્ય…

Kanubhai Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દયાદરા થી ભરૂચ તરફ જતા રોડ ઉપર થી મળેલ છે જે ગામ નુ નામ.. આણંદ અને પુજા હરીભાઇ વસાવા ની દીકરી તરીકે ની પોતાની ઓળખ આપે છે .. આણંદ તરફ નુ ગ્રુપ હોય તો મદદ કરશો .છોકરી […]

Continue Reading

શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…

Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 […]

Continue Reading