શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading

બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Chanakya Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો […]

Continue Reading