શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…
Nick Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના […]
Continue Reading