શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…
Rakesh Jha નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]
Continue Reading