નેપાળ ભૂકંપના વીડિયોને કચ્છ ભૂકંપના વીડિયોના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2001ના કચ્છના ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપનો વીડિયો છે. 26 જાન્યુઆરી 2001ના ગુજરાતના કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થયા હતા તેમના મોત પણ થયા હતા. આ ઘટનાને દર વર્ષે 26 જાન્યુઆરીના યાદ કરવામાં આવે છે. આ જ પૃષ્ટભૂમિ પર એક […]
Continue Reading